સુરત આગકાંડ બાદ રાજકોટ અને સુરતમાં ફાયર ચેકીંગ અને ડિમોલેશન
સુરત મહાનગરપાલિકાએ આજે પણ શહેરમાં ડિમોલેશનની કાર્યવાહી યથાવત રાખી છે, આજે આઠ ઝોનમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાવામાં આવી જેમાં 15 શાળા અને 10 જેટલા શોપિંગ મોલમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. તો રાજકોટમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે