ગુજરાત તરફથી 7 સૂચનો કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ રજૂ કરાયા, દારૂબંધીથી એક્સાઈઝની આવકમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ગ્રાન્ટ ફાળવવા માગ કરાઈ.