જૂનાગઢના વંથલીનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
જૂનાગઢના વંથલીના નાયબ મામલતદારને લાંચ લેતા રંગહાથ ઝડપી લીધો હતો એન જે કાલાવડીયા અને એક વકીલને પાંચ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબી અધિકારીઓ નાયબ મામલતદારને લઈને જૂનાગઢ પોહોંચ્યા હતા.