સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે આગ લાગી છે. આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે 18 જટેલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચ ગઇ છે. જો કે, આ આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.