પટનામાંથી બાબા બાગેશ્વરની વિદાય પર ભક્તોનો જમાવડો, જુઓ વીડિયો
આ સૂત્રોચ્ચાર, અને ઘેરાવો બાબા બાગેશ્વરના ભક્તોનો છે.... જ્યાં પટનામાંથી બાબા બાગેશ્વરે વિદાય લીધી એ સમયે તેમના ચાર્ટર પ્લેનના રનવે પાસે ભક્તોએ બાબાને ઘેર્યા હતા..... ભક્તોમાં બાબા પ્રત્યે અનોખો ક્રેઝ જોવા મળ્યો હતો...