ઉમિયામાતાના દર્શન કરવા માટે ઉંઝા ખાતે ઉમટી ભીડ
તહેવારોને લઇ ઊંઝા ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. હાલમાં મુખ્ય મંદિર સહિત સમગ્ર ઉમિયાધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.