ધુતારા ધનજીએ તેના ધતિંગ ફરી શરૂ કર્યા છે. તેણે યૂ ટ્યુબ ધતિંગનો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે લોકોને પોતાની માયાજાળમાં ફસાવવાનો ધંધો શરૂ કર્યો છે. પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ઢબુડીના ઢોંગ શરૂ થઈ ગયા છે.