નળિયા ગમે ત્યારે ઉપરથી પડે તેવા ક્લાસમાં બેસવુ કેવી રીતે, આવી છે ધોરાજીની સરકારી શાળા
રાજકોટના ધોરાજીના પછાત વિસ્તારના બાળકો જ્યાં અભ્યાસ કરે છે એ સરકારી શાળા નંબર 5 જર્જરિત હાલતમાં છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર એક તરફ `ભણશે ગુજરાત`ના દાવા કરી રહી હોઈ પણ એ દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.
રાજકોટના ધોરાજીના પછાત વિસ્તારના બાળકો જ્યાં અભ્યાસ કરે છે એ સરકારી શાળા નંબર 5 જર્જરિત હાલતમાં છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર એક તરફ "ભણશે ગુજરાત"ના દાવા કરી રહી હોઈ પણ એ દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.