ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ધરણાં
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ધરણાં. પાણીની સમસ્યાના ઉકેલ માટે આ રસ્તો અપનાવ્યો છે. અગાઉ ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખીને ચીમકી આપી હતી.