રાજકોટના ધોરાજીના ધારસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તંત્ર જો પ્રદૂષણ સામે પગલાં લેશે તો જ હું જળ સમાધિનો નિર્ણય બદલીશ નહીં તો જળસમાધિ લઈશ અને હાર્દિક પટેલ પણ મારી સાથે જળ સમાધિ લેશે.