ધુળેટીના રંગમાં રંગાયા અમદાવાદીઓ, જુઓ ક્યાં કેવી થઈ ઉજવણી
આજે ધૂળેટીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. કોરોના વાઇરસની ભિતીને પગલે ભલે કેટલાક સ્થળો પર ધુળેટીની ઉજવણીની રદ્દ કરવામાં આવી હોય. પરંતુ કેટલાય સ્થળો પર કોઇપણ રોકટોક વગર સંપૂર્ણ ધમાલમસ્તી સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી છે. શહેરના ગોતા વિસ્તારની એક રહેણાક સોસાયટીમાં ઝુમ્બા ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ. જેનો નાના-મોટા સૌ કોઇએ ઉલ્લાસભેર લ્હાવો લીધો....જુઓ નાના બાળકોથી માંડી મોટેરાઓ સુધીની આ મસ્તી....