સુરતમાં એક કરોડ રૂપિયાના હીરાના ચોરીની ફરિયાદ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ પેઢીમાં કામ કરતો મેનેજર રૂપિયા 1 કરોડની કિંમતના હીરા લઈ ભાગી છૂટ્યો હતો. જેની જાણ થતાં જ ઉપરી અધિકારીનો કાફલો દોડતો થયો હતો. સીસીટીવીમાં આ મેનેજરની ચોરી સ્પષ્ટ દેખાઈ આવી છે.