આ છે રાજકોટનું ડિજિટલ ગામ, ખાસિયત છે કે...
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામનો સમાવેશ દેશના 100 ડિજિટલ ગામમાં થાય છે. આ ગામની સરકારી પ્રાથમિક શાળાનો અભ્યાસ એક નમૂના રૂપ છે કારણકે અહીં અભ્યાસ કરવા માટે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ અહીં આવે છે.