રાજદ્રોહના મામલે હવે દિનેશ બાંભણીયા સકંજામાં આવ્યા છે. રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે બાંભણીયા સામે વોરંટ ઈશ્યુ કરાયું. હાલ તેમને સાઈબર સેલમાં લઈ જવાયા છે.