એચએસસી સાયન્સ સ્ટ્રીમના પરિણામ વિશે વિગતવાર છણાવટ કરતી ચર્ચા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામની નિષ્ણાંતો દ્વારા છણાવટ