લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ પર મહા ચર્ચા
આવતી કાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે લોકસભા ચૂંટણીની મતગણરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે, સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે, 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, કુલ 18 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જ્યાં દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે