પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મહામુલાકાતનું મહામંથન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમિલનાડુમાં આવેલા પૌરાણિક મંદિર મહાબલીપૂરમની મુલાકાતે આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક મુલાકાત યોજાવાની છે. જૂઓ વિશ્વના બે મહાન નેતાઓ વચ્ચેની મુલાકાત પર રાજકીય વિશ્લેષકો અને નેતાઓ સાથે ઝી 24 કલાકનું મહામંથન.