અમદાવાદના ગીતા મંદિર પાસે 250 વર્ષ જૂનો ગેટ તોડતાં વિવાદ
એક તરફ અમદાવાદને મળલે વલર્ડ હેરીટેજ સિટીના દરજ્જાને લઇને મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ગીતામંદિર પાસે પીપીપી ધોરણે નવા બંધાઈ રહેલા એસટી સ્ટેન્ડના કોન્ટ્રાકટરે મોગલકાળમાં બંધાયેલ 250 વર્ષ કરતાં પણ વધુ જુના ગેટને તોડી નાખતા વિવાદ થયો છે, જેના પગલે સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રએ નવા બંધાતા સ્ટેન્ડની રજાચીઠ્ઠી સ્થગિત કરી દીધી હોવાનું સામે આવ્યુ છે.