નમસ્તે ટ્રમ્પ: પોલીસકર્મીઓના રહેવાની સગવડ આસારામ આશ્રમમાં કરતા વિવાદ પેદા થયો
અમેરિકી પ્રમુખ ટ્રંપ અને પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસે બે વૈશ્વિક નેતાઓની સુરક્ષાને લઇને મહાબંદોબસ્ત કર્યો છે. જો કે અન્ય જિલ્લાઓથી આવતાં 200 પોલીસ કર્મીઓના રહેવાની સગવડ આશારામ આશ્રમમાં કરાતાં વિવાદ થયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારો પોલીસ કર્મી અને અધિકારીઓ અમદાવાદ આવી રહ્યા છે. ટ્રંપની અમદાવાદ મુલાકાતના દિવસે અમદાવાદમાં 10 હજાર પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે...આશારામ આશ્રમમાં પોલીસના જવાનોને રહેવાની સગવડ કરતાં ચર્ચા શરૂ થઇ છે.