DNA : ન્યૂઝ શોમાં ભાજપ અને SP પ્રવક્તા વચ્ચે હિંસા
ઝી ન્યૂઝ દ્વારા એન્કર વગરના શરૂ કરાયેલા ક્યા કહેતા હૈ ઇન્ડિયા કાર્યક્રમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. ભાજપ અને સમાજવાદી પાર્ટીના બે પ્રવક્તાઓ એકબીજા પર ઉશ્કેરાઇ ગયા અને હિંસા પર ઉતરી આવ્યા, જુઓ વીડિયો
Zee News has come up with a new show called "Kya Kehta Hai India" where there is no concept of an anchor. The people, party workers, and spokesperson put up their perspectives and thoughts. However, a sudden violence erupted in the show between BJP spokesperson and Samajwadi party spokesperson. Watch video: