SBI બેન્કના ખાતાધારકો માટે મોટા સમાચાર, નહિ ઉપાડી શકો બેંકમાંથી નાણાં...
SBI બેન્કના ખાતાધારકો માટે આજથી KYC ફરજિયાત બની ગયું છે. જે પણ ખાતાધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી કરાવ્યું હોય તેઓ આજથી બેન્કમાંથી નાણાં નહીં ઉપાડી શકે. KYC એટલે નો યોર કસ્ટમર... જેમાં ખાતા ધારકને પોતાની માહિતીનું વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો દેશની સૌથી મોટી સરકારી બેંકના કરોડો ખાતાધારકો માટે આ મોટા સમાચાર... જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક છો અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો તમે આજથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આનો મતલબ એ થયો કે તમારે તમારી બેંકમાં જવું પડશે અને કેવાયસીની પ્રોસિજર પૂરી કરવી પડશે.