ઠંડીની સિઝનમાં ઘણા લોકોને વારંવાર વૉશરૂમ જવું પડતું હોય છે. જેના કારણે લોકો પાણી પીવાનું ઓછું કરી દેતા હોય છે. પરંતુ આવું કરશો તો હેરાન થવાનો વારો આવી શકે છે...