ઉનાળામાં ઘરને ઠંડું રાખવા માટે કરો આ ઉપાય, વીજળીનું બિલ પણ આવશે સાવ ઓછું
આજકાલ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. આવી ગરમીમાં એસી વગર રહી નથી શકાતું પરંતુ એસીને કારણે લાઈટબીલ વધુ આવે છે...પરંતુ અહીં એસીનો ઉપોયગ સ્માર્ટ રીતે કરીશું તો લાઈટ બિલ ઘણા અંશે ઓછું કરી શકીએ છીએ...અમે કેટલીક ટીપ્સ આપીએ જેનાથી બિલ તો ઓછું આવશે પણ સાથે ગરમી પણ નહી લાગે....