શું ટ્રેનના ડબ્બાઓનું પણ હોય છે રિટાયરમેન્ટ? જાણો કેવી રીતે થાય છે ઉપયોગ
શું ટ્રેનના ડબ્બાઓનું પણ હોય છે રિટાયરમેન્ટ? ભારતિય ટ્રેનના કોચ 25 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. રેલ્વે દર 5 વર્ષમાં એકવાર તેનું રિપેરિંગ અને મેઈન્ટેનન્સ કરાવતું હોય છે. 25 વર્ષ પૂર્ણ થતા જ પેસેન્જર કોચને ઓટો કરિયરમાં કનવર્ટ કરવામાં આવે છે.