ઘણા લોકો મોબાઇલના કવર પાછળ ચલણી નોટ રાખે છે. પરંતુ આ વાત ખતરનાક સાબિત થઇ શકે છે તે કોઇ નથી જાણતું. એ કેવી રીતે... તેના વિશે અમે તમને આ વીડિયોમાં જણાવીએ.