ગાંધી આશ્રમની મુલાકાત બાદ ટ્રમ્પ દંપત્તિ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યાં. ત્યાં બંને હાજર જનમેદની જોઈને ટ્રમ્પ અભિભૂત થયાં. બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી.