ડોલર સામે રૂપિયાનું જબરદસ્ત ધોવાણ
સ્થાનિક શેર બજારોમાં ઘટાડો તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ઉપાડના લીધે શુક્રવારે શરૂઆતી બિઝનેસમાં રૂપિયો ઘટીને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરની નીચે આવી ગયો છે. શરૂઆતી બિઝનેસમાં રૂપિયો 22 પૈસા ઘટીને આઠ મહિનાના નીચલા સ્તર 72.03 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે.