અમદાવાની હીરાપુરા DPS શાળા વિવાદ બાદ હવે મેઘાણીનગર DPS સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. ત્યારે શાળાની કોઇ પણ માહિતી AMC પાસે રેકર્ડમાં નથી. જેમાં AMCએ શાળાના પ્લાન, BU પરમિશન, ફાયર NOC મામલે શંકા વ્યક્ત કરી છે.