અમદાવાદ જેવા મેગાસીટીમાં સતત ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા
અમદાવાદ જેવા મેગાસીટીમાં સતત ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઉઠી રહી છે. બહેરામપુરા બાદ હવે જમાલપુરમાં પણ સમસ્યા ઉભી થઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે AMCને ફરિયાદ કરી છે.