છબાસર ગામમાં સાત-સાત વર્ષથી પીવાના પાણીની સમસ્યા, જુઓ ગામડું જાગે છે
આજે ગામડું જાગે છે કાર્યક્રમ માં આપડે વાત કરીશું બાવળા તાલુકા ના છબાસર ગામ ની આ ગામ ની મહિલા ઓ એક નહિ બે નહિ પણ સાત સાત વર્ષથી પીવાની પાણી ની સમસ્યા સામે લડી રહી છે અને એક એક કિલો મીટર પીવાના પાણી ભરવા માટે માથે બેડા લઇ ને જવું પડે છે ત્યારે આ ગામ ની શાળા આંગણવાડી ની સ્થિતિ કફોડી છે સાથે આ ગામ ના રસ્તાઓ પણ બિસમાર હાલત માં છે છબાસર ગામ ના લોકોએ સ્થાનિક તંત્ર ને અનેક વખત રજુવાત કરી છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું.