PSI શક્તિસિંહ ચુડાસમા પોતે હોસ્પિટલમાં દાખલ થયો છે, સાથે ફાયરીંગ કરનાર PSI શક્તિસિંહ ચુડાસમાએ ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિ સામે જ હત્યાની કોશિશની ફરીયાદ નોંધાઈ છે. સુમિત દારૂની હેરફેર કરતો હોવાનો આરોપ પણ ફરીયાદમાં લગાવવામાં આવ્યો છે.