સુરતમાં થયેલા અકસ્માતે અમદાવાદની યાદ તાજી કરાવી છે. કપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે 6 બાઈક ચાલકને અડફેટે લીધા...