સુરતનાં ડુમ્મસમાં 3 લોકો ડુબ્યા, 2 લોકોને બહાર કઢાયા...
સુરતનો ડુમ્મસનો દરિયો ચોમાસાને પગલે વધારો જોખમી બન્યો છે. ફરવા માટે આવેલા પરિવાર પૈકી ત્રણ લોકો દરિયામાં તણાયા હતા. જેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ હજી પણ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે.