જૂનાગઢ: બોર્ડની પરીક્ષામાં નકલી રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું, 47 લોકો સામે ફરિયાદ દાખલ
જૂનાગઢના દોલતપરામાં રહેતા આરોપી ના ઘરે દરોડા પાડી બોર્ડની નકલી રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ જૂનાગઢ એસ ઓ જી એ ઝડપી પાડી રૂ.45 હજારનો મુદ્દામાલ.કબ્જે કર્યો હતો. 47 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.