દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોટામાં દીપડો દેખાયો હતા. ખંભાળિયા તાલુકાના કોટા ગામે રાત્રીના સમયે દીપડાએ ગાયનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.