દ્વારકાધીશના મંદિર પર લહેરાતી ધજા થઈ ખંડિત, ભક્તોમાં નિરાશા

15 જુને વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે.દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી બે ધજા પણ ભારે પવનનો માર ઝીલી શકી નથી. બંને ધજા ખંડિત થઈ ગઈ છે.
15 જુને વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે. દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી બે ધજા પણ ભારે પવનનો માર ઝીલી શકી નથી. બંને ધજા ખંડિત થઈ ગઈ છે.