નવસારીના યુવાને શોધી અનોખી ઇ બાઇક
અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને પોતાની મિકેનિક સ્કિલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને બનાવેલી ઇલેક્ટ્રીક બાઇક લોકોને ઘણી પસંદ પડી રહી છે.