EC એટલે કે, ચૂંટણી પંચે રાજકીય પ્રચારમાં કોઇપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે.