જાણો કેમ રાજ્યનો હિરા ઉદ્યોગ ઘાતક મંદીની અસરમાં સપડાયો છે
MSME ઉદ્યોગનું હબ ગણાતા ગુજરાતના ઉદ્યોગો મરણપથારીએ પહોંચી ગયા છે. રાજ્યનો હિરા ઉદ્યોગો પણ મંદીની અસરમાં આવી ગયો છે. બેંકો નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન મંજૂર કરતી વખતે શંકાની નજરે જોતી હતી જેના કારણે હિરા ઉદ્યોગ સહિતના લધુ અને મધ્યમ ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે.