રાજ ઠાકરેને ઇડીનું સમન્સ, સમગ્ર વિગતો એક ક્લિક પર
મનસેના વડા રાજ ઠાકરે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થશે અને પક્ષના કાર્યકરોને આ મુદ્દે વિરોધ ન કરવાની અપીલ કરી છે. ઈડીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઈએલ એન્ડ એફએસ) કૌભાંડની તપાસના સંદર્ભમાં ઠાકરેને ગુરુવારે સમન્સ પાઠવ્યું છે.