EDITOR`S POINT: બેટી બચાઓના દાવા અને ઝૂંબેશ સાબિત થઇ પોકળ
આજે વાત કરીશું તમને, મને અને સમાજને સ્પર્શતા સળગતા મુદ્દાની... વાત ગુજરાતમાં 1000 પુરુષ સામે મહિલાઓની ઘટતી જતી સંખ્યાની... જોકે આ મુદ્દાને લઈને ક્યારેય કોઈ ચર્ચા થતી નથી.. ક્યારેય કોઈ આંદોલન થતું નથી... જે પ્રમાણે ઉત્તરોત્તર મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે... તે જોતાં આ વિષયને લઈને જો ગંભીરતાથી નહીં વિચારવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે... ત્યારે સરકારની સાથે સાથે સમાજ કઈ રીતે બાળકીઓના જન્મદર પર અસર કરે છે? જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...