EDITOR`S POINT: આખી દુનિયામાં કોરોના મહામારી ઘોષિત
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. આ પહેલાં 2009માં સ્વાઈન ફ્લૂને મહામારી ઘોષિત કરવામાં આવી હતી. તેના પછી સાર્સ વાયરસ આવ્યો, ઈબોલા વાયરસ આવ્યો પરંતુ મહામારી ઘોષિત કરવાની જરૂર નહોતી પડી. 11 વર્ષ પછી મહામારી બનીને આવેલો કોરોના વાયરસ 127 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. યૂરોપ અને આરબ દેશોમાં રહેતા ભારતીયો પણ તેની ઝપેટમાં આવ્યા છે. જુઓ કેવી છે દુનિયાના દેશોની સ્થિતિ?