EDITOR`S POINT: રોટલી માટે તડપતા ઈમરાનને જોઇએ છે કાશ્મીર
આજે વાત કરીશું પાકિસ્તાનમાં રોટીના સંકટની... પહેલાં આતંકવાદને પાળી પોષીને મોટો કર્યો અને પછી આખી દુનિયામાં આતંક મચાવ્યો... આજે તે સ્થિતિનું નિર્માણ થયું છે કે પાકિસ્તાનના લોકો સતત મોંઘવારીના મારથી હેરાન-પરેશાન છે... ભારત સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડીને પાડોશી દેશ રાતા પાણીએ રડી રહ્યો છે... હજુ પણ નાપાક દેશ પોતાની અકડ નહીં છોડે તો દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મટી જશે...કેવી રીતે મુશ્કેલીના વમળમાં ફસાઈ ગયું છે પાકિસ્તાન? જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...