EDITOR`S POINT: ‘ટ્રંપના નેતૃત્વમાં ભારત-અમેરિકાની દોસ્તી મજબૂત’
24 ફેબ્રુઆરીનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક બની ગયો. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે હોય એવા કોઈ પહેલા પ્રમુખ- ગુજરાતની મુલાકાતે આવ્યા અને એ પણ સીધા જ અમેરિકાથી અમદાવાદ. હકડેઠઠ જનમેદની વચ્ચે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં બે ગ્લોબલ લીડર ગળે મળ્યા. 22 કિલોમીટર લાંબો રોડ શો થયો અને લાખોની જનમેદનીએ નજરે જોયું બે મહાશક્તિઓનું મહામિલન. દુનિયાભરમાં એક જ ચર્ચા છે અને તે છે ભારત-અમેરિકાની દોસ્તી.