EDITOR`S POINT: પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર
કહેવત છે કે પાડોશી સારો હોય તો સુખ-દુ:ખમાં કામ આવે... ભારત વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે.. તો પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર થઈ ગયો છે... ભારત સાથે દુશ્મની કરીને આજે તે રાતા પાણીએ આંસુ સારી રહ્યો છે... કરે પણ શું?.. કેમ કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ મળતો નથી... આતંકવાદ સાથેની દોસ્તીએ પાકિસ્તાનને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે અને તેની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે... મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો પહેલાંથી જ પરેશાન છે... હવે આતંકિસ્તાનમાં લોટની ખોટ વર્તાઈ રહી છે... ત્યારે લાગી રહ્યું છે કે હવે રોટલી માટે પણ તરસી જશે પાકિસ્તાન...