EDITOR`S POINT: પાકિસ્તાનને પોતાના નાગરિકો માટે નથી રોટી-કપડાં-મકાન
પાકિસ્તાનમાં લોકોની ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે... દેશમાં મોંઘવારીના કારણે મચી ગયો છે હાહાકાર... પરંતુ કંગાળીના રસ્તે આગળ વધી રહેલા પાકિસ્તાનને પોતાના નાગરિકો માટે રોટી-કપડાં-મકાન નહીં... કાશ્મીર જોઈએ છે... ઈમરાન ખાન ફરી એકવાર કાશ્મીરના મુદ્દે ટ્રંપ સામે ઘૂંટણિયે પડી ગયા... સ્વિટ્ઝરલેન્ડમાં બંને નેતાઓની મુલાકાત થઈ... મિયા ઈમરાને કાશ્મીરનો રાગ આલાપ્યો.. તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના એવા ટ્રંપે ફરી કહ્યું કે હું મદદ માટે તૈયાર છું...