EDITOR`S POINT: બોર્ડની પરીક્ષાના મુદ્દે ચિંતા દૂર કરવા માટે કેટલીક ટિપ્સ...
હવે વાત કરીએ બોર્ડની પરીક્ષાની. 5 માર્ચથી ધોરણ-10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે... ધોરણ-10-12ના 17.53 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે... આ દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ પરીક્ષાના મુદ્દે ચિંતા સતાવતી હોય છે.. ત્યારે આ ચિંતા દૂર કરવા માટે ઝી 24 કલાક લઈને આવ્યું છે તમારી માટે કેટલીક ટિપ્સ... બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખશો?