લોકસભાના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને 23મેના રોજ મતદાનનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે અમદાવાદ પૂર્વથી કૉંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.