બાબરા મામલતદાર કચેરી પાસેથી મળ્યા બિનવારસી ચૂંટણી કાર્ડ
બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું.