હરિયાણામાં કોણ મારી રહ્યું છે બાજી? જાણવા કરો ક્લિક
હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે જે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તેના આજે પરિણામનો દિવસ છે. તમામ બેઠકોના રૂઝાન આવી ગયા છે જેમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર છે. જો કે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારૂ જોવા મળી રહ્યું છે. રૂઝાનો પર જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ 40 બેઠકો પાર કરી શકશે નહીં. સત્તાની ચાવી જેજેપી પાસે રહેશે. 26-27 બેઠકો પર અમારી સીધી લડત છે.